અસ્તિત્ત્વનો ઉત્સવ ॥ રઈશ મનીઆરનું પ્રેરક પ્રવચન ॥

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • સ્વ.શ્રી શશીકાંત શાહ વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકામાં કી નોટ સ્પીકર તરીકે વક્તવ્ય આપવાની તક મળી હતી. "અસ્તિત્વનો ઉત્સવ" એ વિષય પર સુરતના પ્રબુદ્ધ શ્રોતાઓ અને મિત્રો સામે આપેલ આ પ્રવચનના મુખ્ય અંશો અહીં રજૂ કર્યા છે.
    મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
    ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ.

Комментарии • 7

  • @prakashsojitra7411
    @prakashsojitra7411 3 года назад +1

    સુંદર પ્રવચન.... અદ્ભુત અસ્તિત્વનો ઉત્સવ કાયમિક યાદ રહેશે... 🌹🌹

  • @rajulthakore6582
    @rajulthakore6582 3 года назад +1

    Saheb bahuj maaza aavi

  • @anjanagoswami8497
    @anjanagoswami8497 3 года назад +1

    સરસ

  • @amrutsarvaiya9684
    @amrutsarvaiya9684 3 года назад +1

    It is always pleasure to listen to you

  • @Prince-rm1dn
    @Prince-rm1dn 3 года назад +1

    Nice Work Sir🙏🏻🙏🏻

  • @mohammadchharchhodawala2256
    @mohammadchharchhodawala2256 3 года назад +1

    which are the original 4 lines in Hindi-Urdu of Ghalib which are recited in Gujarati?

    • @bhargavipandya3764
      @bhargavipandya3764 3 года назад

      હું પુષ્પ છું....વા્હ વાહ